તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નિલકંઠ મહાદેવ ખાતે ગંદકીનો ઉપદ્રવ

નિલકંઠ મહાદેવ ખાતે ગંદકીનો ઉપદ્રવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિલકંઠ મહાદેવ ખાતે ગંદકીનો ઉપદ્રવ
અમદાવાદ ઃ અસારવા વિસ્તારમાં આવેલા જાણિતા શિવાલય નિલકંઠ મહાદેવના મેદાનમાં અને તેની આજુબાજુમાં અસહ્ય ગંદગીનો ઉપદ્રવ થયો છે. આગામી દિવસોમાં શ્રાવણ માસના તહેવારો શરૂ થવાના છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો શિવ ભક્તો અને વ્રત કરનાર મહિલાઓ પૂજા અર્ચના કરવા આવે છે. તેથી તહેવારો શરૂ થાય તે પહેલા આ વિસ્તારમાં રહેલી ગંદકી વહેલીતકે સાફ કરવાની સ્થાનિક લોકોએ માગણી કરી છે જેથી લોકોને બિમારીથી બચાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...