તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુઓ શારજાહ મોકલવા સામે વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશુઓ શારજાહ મોકલવા સામે વિરોધ
અમદાવાદ ઃ ભારતની પાવન ભૂમિ પર અનેક ભગવાનો અને તીર્થંકર પ્રભુએ સાધના કરી અહિંસા પરમો ધર્મનો ઉપદેશ આપ્યો છે. ત્યારે 30મીએ નાગપુર એરપોર્ટથી એક લાખ જેટલા જીવતા પશુઓ વિમાન માર્ગે શારજાહ મોકલવાની સરકારની યોજના સામે જીવદયા પ્રેમીઓમાં દુખ અને નિરાશા વ્યાપી છે. ત્યારે આ નિર્ણય તાકીદે રદ કરવાની માગણી ગુજરાતના જીવદયા પ્રેમીઓએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...