તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટંકશાળ ખાતે ફ્રી મોતિયા કેમ્પ નહીં યોજાય

ટંકશાળ ખાતે ફ્રી મોતિયા કેમ્પ નહીં યોજાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ઃ ડો. હરિકૃષ્ણ સ્વામી જનરલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોતિયાના ફ્રી ઓપરેશન માટે 29મીએ નિદાન કેમ્પનું આયોજન છે આ મેટર શરતચૂકથી છપાઈ છે. ડો. છપ્પનની હોસ્પિટલ શ્રીજી આઈ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ, એનસી બોડીવાલા કોલેજ, ટંકશાળ કાલુપુર ખાતે આવો કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...