તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે શ્રી સાંઈધામ થલતેજ ખાતે વિના મૂલ્યે નિદાન કેમ્પ યોજાશે

આજે શ્રી સાંઈધામ થલતેજ ખાતે વિના મૂલ્યે નિદાન કેમ્પ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે શ્રી સાંઈધામ થલતેજ ખાતે વિના મૂલ્યે નિદાન કેમ્પ યોજાશે
અમદાવાદ ઃ શ્રી સાંઈ ધામ, થલતેજ ખાતે 28મીએ સવારે 9થી 1 વાગ્યા સુધી વિના મુલ્યે હૃદયરોગ તથા જનરલ રોગોના નિદાન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નિષ્ણાંત ડોક્ટરોના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં બ્લડસુગર, બ્લડપ્રેશર તથા ઇસીજી વિના મુલ્યે કરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...