તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચિન્મય મિશન અમદાવાદ દ્વારા રામાયણ પ્રવચન શ્રેણીનું આયોજન

ચિન્મય મિશન અમદાવાદ દ્વારા રામાયણ પ્રવચન શ્રેણીનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિન્મય મિશન અમદાવાદ દ્વારા રામાયણ પ્રવચન શ્રેણીનું આયોજન
અમદાવાદ ઃ ચિન્મય મિશન અમદાવાદ દ્વારા ‘તુલસીના શ્રીરામ’ રામાયણ પ્રવચન શ્રેણીનું આયોજન 24 જૂનથી 30 જૂન સુધી સાંજે 6.30થી 8.30 કલાક દરમિયાન પરમધામ ઈસરોની સામે જોધપુર ટેકરા ખાતે કરવામાં આ‌વ્યુ હતુ. આ પ્રવચનશ્રેણી દર મહિને એક સપ્તાહ એમ 14 મહિના સુધી યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...