વિશ્વ પર્યાવરણ દિવસે 1000 છોડનું વિતરણ કરાયું

વિશ્વ પર્યાવરણ દિવસે 1000 છોડનું વિતરણ કરાયું

DivyaBhaskar News Network

Jun 05, 2018, 02:00 AM IST
વિશ્વ પર્યાવરણ દિવસે 1000 છોડનું વિતરણ કરાયું

અમદાવાદ ઃ ‘મારી પૃથ્વી મારી જવાબદારી’ થીમ અંતર્ગત અમદાવાદ મોલ ખાતે દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન દ્વારા 5જૂનનાં રોજ 4 વાગ્યે પર્યાવરણ વિષય પરનાં એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1000 જેટલાં લોકોને છોડનું વિતરણ કરાયું હતું.જેમાં મોટીસંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

X
વિશ્વ પર્યાવરણ દિવસે 1000 છોડનું વિતરણ કરાયું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી