તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલની કોલેજે વિદ્યાર્થીને ફી પરત નહીં કરતા વિવાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

કલોલની પીએચજી કોલેજમાં એમએસસીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીએ અન્ય કોલેજમાં પ્રવેશ મેળવ્યા પછી વિદ્યાર્થીને એનઓસી આપી હતી, પરંતુ ફી પરત કરવામાં ઠાગાઠૈયા કરતી હોવાનું એનએસયુઆઈએ જણાવ્યું છે. આ અંગે એનએસયુઆઈ વિદ્યાર્થી વતી ઉચ્ચ સત્તાવાળાઓને રજૂઆત કરવાની હોવાની વિગતો મળી છે.

એનએસયુઆઈના નારાયણ ભરવાડે જણાવ્યું છે છે,‘ કોલેજે વિદ્યાર્થીને ફી પરત ન કરતા યુનિવર્સિટીમાં રજૂઆત થશે.’

અન્ય સમાચારો પણ છે...