તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાવ્યા દવેએ ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં દિલ્હીના ત્યાગરાજ ઈનડોર સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ઈન્ડિયા ધ ઈન્ટરનેશનલ ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં અમદાવાદની કાવ્યા દવેએ અન્ડર 29 કિલોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત કાવ્યા દવેએ તાજેતરમાં કચ્છ ખાતે રમાયેલી પ્રથમ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં પણ શાનદાર પ્રદર્શન કરતાં અંડર 32 કિલોગ્રામ વજન વર્ગની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અન્ય સમાચારો પણ છે...