જીતો રત્નમણિ બોયઝ હોસ્ટેલનું ભૂમિપૂજન થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરંગપુરાની સ્વસ્તિક સોસાયટીમાં રવિવારે સવારે 9.30 વાગ્યે જીતો રત્નમણિ બોયઝ હોસ્ટેલનું ભૂમિપૂજન હોસ્ટેલના મુખ્ય દાતા પ્રકાશ સંઘવી તથા જયંતિભાઈ સંઘવી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતા જીતો અમદાવાદ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન પ્રકાશ સંઘવીએ જણાવ્યું કે, 25 કરોડના ખર્ચે તૈયાર થનારી આ હોસ્ટેલ અત્યંત આધુનિક સગવડોથી સજ્જ હશે.

અન્ય સમાચારો પણ છે...