તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાદ-સે-વિવાદનું ફોર્મ ઓનલાઈનન મુકાતાં હાલાકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઇન્કમટેક્સ તાજેતરમાં જૂના બાકી ટેક્સની પતાવટ માટે વાદ સે વિવાદ સ્કીમ જાહેર કરી છે. જે કરદાતા જૂના ઇન્કમટેક્સના લેણા બાકી હોય તેવા કિસ્સામાં કરદાતાએ ભરવાપાત્ર થતી ટેક્સની રકમ 31 માર્ચ સુધી ભરી વ્યાજ અને પેનલ્ટીમાંથી માફી મેળવી શકશે. આ સ્કીમ પ્રમાણે જે કરદાતાને આપેલી ડિમાન્ડની નોટિસ વિવાદમાં હોય એટલે કે કમિશનર અપીલ કે ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલ પાસે પેન્ડિંગ પડી હોય તેવા કિસ્સામાં કરદાતા આ સ્કીમનો લાભ લઇ શકશે. સ્કીમ માટેનું ફોર્મ ઓનલાઇન મૂકવામાં ન આવતા તેનો કરદાતા લાભ લઇ શકતા નથી. હવે માત્ર 20 દિવસ બાકી છે ત્યાર શહેરના 27 હજાર કરદાતાને 30 હજાર કરોડનો ટેક્સ ભરશે. આ સ્કીમ પ્રમાણે જે કોઇ કરદાતાને ટેક્સના વિવાદ હોય તેમણે માત્ર ટેક્સ ભરવાનો રહેશે. કરદાતાએને વ્યાજ અને પેનલ્ટીમાંથી મુક્તિ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો