તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટર સ્કૂલ ટેકવાન્ડોમાં વસ્ત્રાલના ખેલાડીઓને 6 ગોલ્ડ સહિત 6 મેડલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટીમાં યોજાયેલી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઇન્ટરસ્કૂલ ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં વસ્ત્રાલના ખેલાડીઓએ 6 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ ચેમ્પિયનશિપમાં દ્રષ્ટિ શર્મા, કર્તવ્ય ત્રિવેદી, મિત્તલ પાંડે, ચાહત પટેલ, દર્શન સાટુ, વિરલ પંચાલે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ખ્યાતિ મિશ્રા અને અભિરાજસિંહે સિલ્વર મેડલ મેળવ્યો છે. આરવ ખીંચી, અર્વ ચૌહાણ, લશીક ડાબીર અને તનુજ શર્માએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો