તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Increased Security Of Tejas Train Running Between Ahmedabad And Mumbai 055526

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તેજસ ટ્રેનની સુરક્ષા વધારાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનાર દેશની બીજી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસમાં પ્રવાસીઓોની સુરક્ષાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં કોચના સેન્સર યુક્ત દરવાજા પાસે જો કોઈ પેસેન્જર લટકી રહે તે ઊભો રહેશે તો દરવાજો બંધ નહીં થાય અને ટ્રેન જાતે જ ઊભી રહી જશે.

એ જ રીતે ટ્રેનમાં આગ લાગે કે ધુમાડા નિકળે તો તત્કાલ સ્મોક ડિવાઈસ એક્ટિવ થઈ જશે અને એલાર્મ વાગતા ટ્રેનના ગાર્ડને જાણ થઈ જશે.

ટ્રેનમાં આટલી સુરક્ષામાં વધારો કરાયો
હેડફોન સાથે મનોરંજન માટે વ્યક્તિગત એલસીડી સ્ક્રીન.

કોચની બારી પર ઓટોમેટિક પરદા જેને બાજુમાં આપેલી સ્વીચની મદદથી ઉપર નીચે કરી શકાશે.

ટ્રેન હોસ્ટેસને બોલાવવા માટે સ્વીચ.

અભ્યાસ કરવા માટે વ્યક્તિગત એલઈડી લાઈટ.

સેંસર આધારિત ટેપ ફિટિંગ તેમજ મોડ્યુલર બાયો વેક્યુમ ટોયલેટ.

મિની પેન્ટ્રીકાર જ્યાંથી ચા - કોફી મળી રહેશે.

શૌચાલય ઓક્યુપેન્સી ઇન્ડિકેટર.

કોચમાં પાણીની ઉપલબ્ધતા દર્શાવતું ઈન્ડિકેટર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો