તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Ahmedabad News Income Tax Bar Association39s Inauguration Of Two Day Conclave 055116

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્કમટેક્સ બાર એસોસિએશનની ટુ ડે કોન્ક્લેવનું ઉદ્ઘાટન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલટન્ટ અને ઈન્કટેક્સ બાર એસોસિએશનના ઉપક્રમે ટુ ડે ટેક્સ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરાયું હતું. ગુજરાત ઈન્કમટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશનર અજયદાસ મેહરોત્રા અને ઈન્કમટેક્સ ટ્રિબ્યુનલ બાર એસોસિએશનના પ્રમુખ અને ભૂતપૂર્વ ગુજરાત હાઈકોર્ટના જજ પી.પી. ભટ્ટના હસ્તે આ ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે કોન્ફરન્સ ચેરમેન ધીરેશ શાહ, એજીએફટીસીના પ્રમુખ ધ્રુવેન શાહ અને આરટીબી એસોસિએશનના પ્રમુખ વિશ્વેશ શાહ, બકુલ શાહ, દ્રુવિન મહેતા, ગિરિશ આહુજા હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો