ઝેવિયર્સમાં 11 સાયન્સના 35 વિદ્યાર્થી નાપાસ કરાતાં હોબાળો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

નવરંગપુરા સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલના 11 સાયન્સના વિદ્યાર્થીઓને નાપાસ કરવાના મુદ્દે વિવાદ સર્જાયો છે. આ અંગે વાલીઓએ હોબાળો મચાવી ડીઈઓને રજૂઆત કરી હતી, જેથી તપાસના આદેશ અપાયા છે. વાલી અગ્રણી નરેશ શાહે કહ્યું હતું, ‘ધો 11માં કુલ 35 વિદ્યાર્થીને નાપાસ કરાયા છે. રીટેસ્ટ પછી પણ તેમને નાપાસ કરાયા છે. અહીં વહાલાદવલાની નીતિ અપનાવાય છે.’

અન્ય સમાચારો પણ છે...