તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કેટિંગમાં સ્ટેટ લેવલે વંશ પટેલે બ્રોન્ઝ જીત્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ખેલ મહાકુંભની સ્કેટિંગ સ્ટેટ એકલવ્ય એકેડમી ખાતે યોજાઈ હતી. જેમાં અંડર-11 એજ કેટેગરીમાં 1000 મીટર રેસમાં એસજીવીપી ઈન્ટરનેશનલ સ્કૂલના વંશ પટેલે શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટમાં શાનદાર પ્રદર્શન બદલ તેને સ્કૂલ મેનેજમેન્ટે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો