તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News In The New Haven Compact The Dream Of The Home Of The Common Citizen Is Complete 024522

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ હેવન કોમ્પેક્ટમાં સામાન્ય નાગરિકના ઘરના ઘરનું સ્વપ્ન થયું પૂૂર્ણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવિંદ, ટાટા વેલ્યૂ હૉમ્સ અને દિવ્ય ભાસ્કરના સંયુક્ત ઉપક્રમે કલોલ-વડસર રોડ પર આવેલ ન્યૂ હેવન કોમ્પેક્ટમાં બે દિવસીય ગૃહ પ્રવેશનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય નાગરિકને પોસાય તેવી કિંમતે ન્યૂ હેવન કોમ્પેક્ટ ફ્લેટની આ સ્કીમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં શનિવાર અને રવિવારના રોજ મોટી સંખ્યામાં લોકોએ આ સ્કીમની મુલાકાત લીધી હતી. અહીં મુલાકાતીઓએ રોકાણની તક માટેનું માર્ગદર્શન તેમજ વ્યક્તિગત માર્ગદર્શન પણ મેળવ્યું હતું. તે સાથે અહીં મુલાકાત લેનારને વહેલા તે પહેલાના ધોરણે શ્યોર ગિફ્ટ પણ આપવામાં આવી હતી. એટલું જ નહીં અહીં સામાન્ય નાગરિકોએ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ ન્યૂ હેવન કોમ્પેક્ટમાં ઈન્કવાયરી સાથે ખૂબ જ સરળ રીતે પોતાના ફ્લેટના બુકિંગ કરાવ્યા હતા. વડસર-કલોલ રોડ પર અમદાવાદથી એકદમ નજીક ઉત્તમ લોકેશન પર આવેલી 1BHKઆ સ્કીમમાં અનેક લોકોઓ પોતાના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કર્યુ છે. અહીં ફ્લેટની રકમ બે વર્ષ પછી હપ્તા પદ્ધતિ દ્વારા ભરવાની હોવાથી આ સ્કીમમાં દરેકને પોતાના ઘરના ઘરની સાથે એક ટેન્શન ફ્રી લાઈફ પણ મળી છે. જેથી અહીં રહેવા આવનાર દરેક વ્યક્તિ ટેન્શન વગર પોતાના પરિવાર સાથે એક ઉત્તમ પ્રકારની જીવનશૈલી જીવી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો