- Gujarati News
- National
- Ahmedabad News In The Gidc Theft Enters The Channel Into The Company And Steal It In The Company 054529
વટવા GIDCમાં લિફટની ચેનલમાં ઘૂસી કંપનીમાં ચોરી
વટવા જીઆઈડીસીમાં આવેલા ગંગોત્રી એસ્ટેટના શેડ નંબર 86થી 91 સુધી આવેલી ટી.એફ.આઈ. ફિલ્ટરેશન પ્રા.લિ.નામની કંપનીની લિફટની ચેનલમાં ઘૂસી કોઈ અજાણી વ્યકિતએ કંપનીમાં પ્રવેશી ડ્રોઅરમાંથી રોકડા 1,70,000 તથા આઈસીઆઈસી કંપનીના કાર્ડની ચોરી કરી હતી. આ અંગે આનંદ ભટ્ટે વટવા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.