તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ કપની મેચમાં યુનિયન BOIનો 165 રને વિજય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલમાં સિટીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા ચાલી રહેલાં ગણેશ કપ માઇનોરની ટુર્નામેન્ટમાં યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાનો નારણપુરા યુથની ટીમ સામે 165 રને વિજય થયો છે. સનરાઇઝ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ મેચમાં યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની ટીમે પહેલી બેટિંગ કરતાં 305 રન 6 વિકેટે 40 ઓવરમાં બનાવ્યા હતા. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી રશ્મિન પરીખે 69 રન, દીપક ડાભી 63 અને શ્રુજલ રાવલે નોટઆઉટ 52 રન બનાવ્યા હતા. નારણપુર યુથ ક્લબે ઉદિત પટેલના 52 રનની મદદથી 140 રન બનાવી ઓલઆઉટ થયું હતું. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના નૃપેશ વ્યાસે 5 ઓવરમાં 17 રન આપી 4 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો