તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં 5 વર્ષમાં હિટ એન્ડ રનમાં 537નાં મોત નિપજ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાં વાહનોની સંખ્યા વધવાને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. માત્ર અમદાવાદ શહેરમાં જ પાંચ વર્ષમાં હીટ એન્ડ રનના 500 કિસ્સા નોંધાયા છે જેમાં 537 લોકોના મોત નિપજ્યા છે. ઉપરાંત ગાંધીનગરમાં હીટ એન્ડ રનના 252 કિસ્સામાં 255 લોકોએ જીવ ગુમાવ્યો છે. પાંચ વર્ષ જૂના હીટ એન્ડ રનના કિસ્સામાં આરોપીઓ સુધી પહોંચી શકતી નથી. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હીટ એન્ડ રનના કિસ્સામાં 1197 આરોપી હજુ પકડવાના બાકી છે. સુરતમાં એક વર્ષના સમયગાળામાં હીટ એન્ડ રનના કેસમાં માત્ર 3 આરોપી પકડાયા છે જ્યારે 158 આરોપી ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો