તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News In The Chinmaya Mission A Mass Parayana Will Be Organized To Celebrate Navratri 055024

ચિન્મય મિશનમાં નવરાત્રિ નિમિત્તે સમૂહ પારાયણ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિન્મય મિશનના પરમધામ મંદિરમાં નવરાત્રી નિમિત્તે સૂક્તમના સમૂહ પારાયણ અને ગરબાના તાલ સાથે દસ દિવસ ઉજવણી થશે. આ નવ દિવસ જગતજનની પરાશક્તિનાં ત્રણ સ્વરૂપની વિશેષ પૂજા કરાય છે, જેમાં પહેલા ત્રણ દિવસે મા દુર્ગાનું આહ્વાન કરાય છે. સાંજે આઠ વાગ્યા સુધી ભાવિકો સમૂહમાં દુર્ગાસૂક્તમનું પારાયણ કરે છે. તે પછીના ત્રણ દિવસ લક્ષ્મીમૈયાની પૂજા, શ્રીસૂક્તમનું પારાયણ. છેલ્લા 3 દિવસ જ્ઞાન અને મેધાસૂક્તમનું પારાયણ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...