તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેટ બોક્સિંગમાં પૃષપેન્દ્ર તોમરે બ્રોન્ઝ જીત્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | તાજેતરમાં યોજાયેલી સ્ટેટ લેવલની બોક્સિંગ સ્પર્ધામાં પૃષ્પેન્દ્ર તોમરના નેતૃત્વ હેઠળ મહર્ષિ સંદીપની ખાતે અભ્યાસ કરતા આકાશ યાદવે ભાગ લીધો હતો. નિકોલ ખાતે યોજાયેલી સ્ટેટ લેવલની સ્પર્ધામાં આકાશ યાદવે શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. તેની આ સિદ્ધિ બદલ તેના કોચ અને સ્કૂલ મેનેજમેન્ટ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો