બચત યોજનામાં મહિલાને 1 લાખ ચૂકવવા આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પન્ના ચોકસી નામની મહિલાએ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ મારફતે કરેલી અરજીમાં એવી રજૂઆત કરી કે, તેણે 2012માં વરીષ્ઠ નાગરિક બચત યોજના હેઠળ મણીનગર પોસ્ટમાં 1 લાખનું રોકાણ કર્યું હતું. પાકતી તારીખે પોસ્ટ વિભાગે 1 લાખને બદલે રૂ. 55 હજારનો ચેક આપ્યો હતો, જેમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમે 1 લાખ ચૂકવવા આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...