તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોખરામાં ઘરની તિજોરીમાંથી રૂ. 8.70 લાખની મતા ચોરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | મણિનગરમાં વોરાની ચાલીમાં રહેતા મનીમારન પડાચીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં રૂ. 8.70 લાખની મતા ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના મણિનગરમાં વોરાની ચાલીમાં રહેતા ઘરમાં સોમવારે રાતે 11 વાગ્યાથી મંગળવારે સવારના 6.30 વાગ્યા દરમિયાન અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશી હતી, જેણે ઘરની તિજોરીમાંથી સોનાના દાગીના તથા રોકડ મળી કુલ રૂ.8,70,500ની મતા ચોરી હતી.

અન્ય સમાચારો પણ છે...