તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DPS ઇસ્ટ મામલે સરકાર દોષનો ટોપલો ઢો‌ળે છે: સંચાલકો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

DPS(ઇસ્ટ)ની માન્યતા રદ કરવા મામલે સ્કુલ મેનેજમેન્ટે કરેલી અરજીમાં ‘સરકાર ખોટી રીતે સ્કૂલ બંધ કરી દોષનો ટોપલો અમારા પર ઢોળે છે’ તેવી રજૂઆત કરી હતી, તો બીજી તરફ રાજ્ય સરકારે એવી દલીલ રજૂ કરી હતી કે ‘સ્કૂલના સંચાલકો ખોટી રીતે અરજદારો ઉભા કરી
ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે.’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો