નારોલમાં ઇન્ડસ્ટ્રીયલ શેડનાં ગેરકાયદે બાંધકામ હટાવાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | નારોલ હાઈવે પરના અંબિકા ગ્લાસ, સીતારામ એસ્ટેટ ખાતે દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગે 2080 ચો.ફૂટ ગેરકાયદે બંધાયેલો શેડ તોડી પાડ્યો છે તેમ જ કોઝી હોટેલ પાસે આવેલા સિંહલ બ્રધર્સનું ગેરકાયદેસર 1200 ચો.ફૂટનું બાંધકામ પણ દૂર કરાયું છે. નોટિસ આપવા છતાં પણ ગેરકાયદે બાંધકામ દૂર ન કરાતા દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...