તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IGNOU ઓનલાઈન કરાવશે ક્લાસ અને બૂક પણ આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: IGNOU જુલાઈથી 4 કોર્સ ઓનલાઈન ભણાવશે. ઓનલાઈન એક્ઝામ લેવાની પણ તૈયારીઓ થઈ રહી છે. તેની મંજુરી માટે ઈગ્નુએ યુજીસીને પત્ર લખ્યો છે. આ કોર્સને મેસિવ ઓનલાઈન કોર્સ તરીકે શરૂ કરાશે. વર્ષ 2011 પહેલાં ઈગ્નુ 40 ઓનલાઈન કોર્સનું સંચાલન કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...