તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News If The Circular Of The Subject Based Roster Is Not Canceled In The Colleges Then The Movement 024541

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલેજોમાં વિષય આધારિત રોસ્ટરનો પરિપત્ર રદ ન થાય તો આંદોલન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

દેશભરની કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિષય આધારિત રોસ્ટર માટેનો પરિપત્ર રદ કરવા, પોઈન્ટ રોસ્ટર પદ્ધતિના અમલીકરણ માટે અધ્યાદેશ લાવવાની માંગણી એસસી-એસટી-ઓબીસી મહાસંઘે કરી છે. કોલેજોમાં આ વિષય આધારિત રોસ્ટરનું પરિપત્ર રદ ન થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.

જો 15 દિવસની અંદર અધ્યાદેશ નહીં લાવવામાં આવે તો અધ્યાદેશ નહીં લાવવામાં આવે તતો એસસી-એસટી-ઓબીસી મહાસંઘે ગુજરાતભરમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. એસસી, એસટી, ઓબીસી મહાસંઘે કહ્યું છે કે, યુજીસીએ કરેલા આ પરિપત્રના કારણે યુનિવર્સિટીઓ-કોલેજોમાં એસસી-એસટી-ઓબીસી રિઝર્વેશન સમાપ્ત થાય છે. તેથી તેને દૂર કરવાની માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો