તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SSC- HSCના વિદ્યાર્થી માટે વિનામૂલ્યે એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનાર યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત રાજ્ય બોર્ડ SSC અને HSCની પરીક્ષાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા મેમરી અને મોટિવેશનના ઈન્ટરનેશનલ ટ્રેનર સુહાગ પંચાલનો એન્જોય એક્ઝામ સેમિનારનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું. સમારંભની શરૂઆતમાં વિજય મારુ અને હેમાંગ રાવલ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પુલવામામાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને ઝંકૃત આચાર્ય અને સમીર ગજ્જર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યારબાદ બોર્ડની એક્ઝામના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ કોચ સુહાગ પંચાલે કેટલીક મેમરી ટેક્નિક આપી હતી.

નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને યાદશક્તિની ટેક્નિક શીખવાડી
બોર્ડની પરીક્ષામાં હવે બે માર્કશીટ આપશે, એક વિદ્યાર્થીની અને બીજી તેના પેરેન્ટ્સની !!! કાર્યક્રમના અંતમાં કો-ઓર્ડિનેટર વિરલ શાહએ આભાર વિધિ કરી હતી. પ્રસ્તૃત કાર્યક્રમ વ્યવસાયિક દૃષ્ટિએ વ્યક્તિદીઠ રૂ. 500 થઇ શકે પરંતુ વિદ્યાર્થીઓના હિતમાં વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાકેશકુમારે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો