18મીમેના રોજ હિન્દી પોએટ્રીની પ્રસ્તુતિ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે એક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત હિન્દી પોએટ્ર્ીનું પઠન દેશના જાણીતા કવિ અશોક વાજપેયી કરશે. નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે તેમની યાદમાં શહેરમાં અનેક કાર્યક્રમનું આયોજન થાય છે. તેમાં ખાસ કરીને યંગસ્ટર્સને સાહિત્યના વિવિધ પ્રકારોમાં રસ પડે અને રૂચિ જળવાઈ રહે તેવા પ્રયાસો થઈ રહ્યાં છે. આ ઉપરાંત દેશના જાણીતા કલાકારો પણ આ ટ્રસ્ટની એક્ટિવિટીમાં પોતાના અનુભવો શેર કરે છે.

અન્ય સમાચારો પણ છે...