તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુપરમોમ્સ કુકિંગ ક્લબ દ્વારા હેલ્ધી સૂપ મેકિંગ ક્લાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: સુપરમોમ્સ કુકિંગ ક્લબ દ્વારા આગામી 10 ડિસેમ્બરના રોજ કુકિંગ સેશન યોજાશે. સેશન દરમિયાન ફાઉન્ડર્સ રિના, રાગિણી, નિતલ અને કાનન દ્વારા છ પ્રકારના હેલ્ધી સૂપ્સ શીખવવામાં આવશે. આ સાથે જ છ પ્રકારના નોન કુકિંગ પાર્ટી સ્નૅક્સ પણ શીખવાડાશે. શિવાલિક રેસિડેન્સીમાં આ સેશન રાગિણી દ્વારા હોસ્ટ કરાશે. સેશનને એકસાઇટિંગ બનાવવા માટે હાઉસીનું પણ આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...