તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Gtu Student X Students From Five Countries In The Program In The City 020037

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GTU સ્ટુડન્ટ એક્સ. પ્રોગ્રામમાં પાંચ દેશોના વિદ્યાર્થીઓ શહેરમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમ હેઠળ પાંચ દેશોના સાત વિદ્યાર્થીઓએ અમદાવાદ આવ્યા હતા. પોલેન્ડ, રશિયા, તુર્કી અને ઉઝબેકિસ્તાનના એક-એક તથા અફઘાનિસ્તાનના બે વિદ્યાર્થીઓએ આ એક્સચેન્જ પ્રોગ્રામમાં જોડાયા હતા. જેમને અહીંના કલ્ચરલ ઉપરાંત સ્માર્ટ વિલેજ પુંસરી કેવી રીતે વિકસાવવામાં આવ્યું તેનો અભ્યાસ કર્યો હતો. આ સાથે ગુજરાતમાં લઘુ, નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમો (એમએસએમઈ)ની સ્થિતિ અને અન્ય દેશોમાં એમએસએમઈના વિકાસની સરખામણી સહિતની બાબતોનો અભ્યાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો