તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામ ગર્જના ગ્રામીણ પત્રકારત્વ એવોર્ડ અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ગ્રામીણ પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા ત્રણ દાયકાથી વધારે સમયથી ‘ગ્રામ ગર્જના’ દ્વારા ગ્રામ ગર્જના ગ્રામીણ પત્રકારત્વ એવોર્ડ આપવામાં આવે છે. આ પરંપરા આ વખતે પણ જળવાઈ રહી છે. જેમાં આ વખતે પણ એવોર્ડ આપવામાં આવશે ત્યારે આ એવોર્ડ સૃષ્ટિ સંસ્થા સાથે સંકળાયેલા રમેશભાઈ પટેલને અપાશે. જેમને પરંપરા મુજબ એવાર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.

આ પ્રસંગે શહેરના જાણીતા મહાનુભાવો હાજર રહેશે. જેઓ રમેશભાઈની આ સફળતામાં ભાગીદાર બનશે. આ પ્રોગ્રામ આજે 5 કલાકે નવજીવન ટ્રસ્ટના સંકુલમાં આવેલા જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ ખાતે યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...