• Gujarati News
  • National
  • Ahmedabad News Goldman39s Attempt To Suicide By Harassment Of Interest Killers 054526

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને સોનીનો આત્મહત્યાનો પ્રયાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરોડામાં રહેતા અને આ વિસ્તારમાં જ જ્વેલરી શોપ ધરાવતાં જતીનભાઇ રસિકભાઇ સોનીએ 6 લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા, જેનું સમયસર ‌વ્યાજ પણ ચૂકવતા હતા. જો કે એક વર્ષથી તેમનો ધંધો સારો ચાલતો ન હોવાથી તેઓ વ્યાજખોરોને વ્યાજ ચૂકવી શકતા નહોતા, પરંતુ વ્યાજખોરોના ત્રાસથી તેમણે નવયુગ સ્કૂલ પાસેની દુકાનેથી ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે કમલેશ ચાૈધરી, અલ્પેશ પટેલ, પૂંજા ચૌધરી, કૌશિક શાહ, પ્રવીણભાઇ, સુનીલ વાળંદ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...