તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોબ્લિન ઇન્ડિયા SME IPO, 15 કરોડ એકત્ર કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| અમદાવાદ સ્થિત ટ્રાવેલ લગેજ કંપની ગોબ્લિન ઇન્ડયા તા. 30 સપ્ટેમ્બરના રોજ રૂ. 15 કરોડના એસએમઇ આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. 20 વર્ષથી ટ્રાવેલ એસેસરીઝ અને લગેજ ડિઝાઇન, માર્કેટિંગ તથા વેચાણ સાથે સંકળાયેલી કંપની નવી પ્રોડક્ટ્સ ડેવલોપમેન્ટ તથઆ લોન્ચ કરવા માટે વિસ્તરણ કાર્યક્રમ હાથ ધરી રહી છે. કંપની શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 51-51ની પ્રાઇસબેન્ડ સાથેના શેર્સ ઓફર કરશે. ઇશ્યૂ તા. 4થી ઓક્ટોબરે બંધ થશે.

અન્ય સમાચારો પણ છે...