તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMDCમાં ગુરુનાનક દેવના 550મા પ્રકાશ પર્વની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રકાશ પર્વ મહોત્સવની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા.

ધાર્મિક રિપોર્ટર | અમદાવાદ

GMDC ગ્રાઉન્ડમાં શ્રી ગુરુનાનક દેવજીનો 550મો પ્રકાશ પર્વ મહોત્સવની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, શીખ સમુદાયના જ્ઞાનીઓ, અગ્રણી સંતો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં કીર્તન દરબાર અને ધાર્મિક સત્સંગ, શીખ માર્શલ આર્ટ, નાનકજીના જીવન પર નાટક, કથા, ભવ્ય આતશબાજી પણ થઈ હતી. મહોત્સવમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારે લખપત અને બેટદ્વારકા ગુરુદ્વારા માટે 5 કરોડની જાહેરાત કરી હતી. શહેરના એકાદ કોમ્યુનિટી હોલનું નામ ગુરુગોવિંદજીના નામ પર રાખવા વિચારીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો