તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રોનિક સર્વે ઓફ લૉ કોલેજીસમાં જીએલએસ લૉ કોલેજ ટોપ ટેનમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ક્રોનિક સર્વે ઓફ લૉ કોલેજીસમાં જીએલએસ લૉ કોલેજને ટોપ ટેનમાં સ્થાન મળ્યું છે. આ સર્વેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એડમિશન પ્રોશેસ, ફેકલ્ટી, પ્લેસમેન્ટ એન્ડ એકેડેમિક્સ જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. જેને ધ્યાનમાં લઈને લૉ કોલેજને આ સ્થાન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...