તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

H.A.કોલેજમાં G.L.Sના સ્થાપના દિનની ઉજવણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ :એચ.એ.કોલેજ ઓફ કોમર્સમાં ગુજરાત લો સોસાયટીના ૯૩માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. જીએલએસની સ્થાપના ૨૩મી ફેબ્રુઆરી ૧૯૨૭ના રોજ થઇ હતી જેનો મુખ્ય પાયો સરદાર પટેલ, ગણેશ માવલંકર તથા કસ્તુરભાઈ લાલભાઈએ નાખ્યો હતો. આ ઈતિહાસને લગતી વાત આ કાર્યક્રમના મુખ્ય વક્તા જીએલએસ કેમ્પસના કો-ઓર્ડીનેટર શ્રી વાડીભાઈએ કહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો