તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Gisf Employees39 Notice On Cost Demand Application To Collector 024519

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પડતર માગણીઓ મુદ્દે GISFના કર્મીઓનું જિ. કલેક્ટરને આવેદન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકારની સ્થાપિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (જીઆઇએસએફ)સોસાયટીના અમદાવાદમાં કામ કરનાર તમામ ગાર્ડને સરકારી કર્મચારીઓ ગણી તમામ લાભો આપવા તેમજ સંખ્યામાં ચાલતાં ગેરવહીટ બાબતે ત્વરિત પગલાં ભરવાની માંગ સાથે ગાર્ડ કર્મચારીઓએ મંગળવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દેખાવ કર્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદન આપી ત્વરિત કાર્યવાહી કરવા માંગ કરી હતી. ગાર્ડના કર્મીઓ પોર્ટ, નહેરો, ચેકપોસ્ટ, સચિવાલય તેમજ અન્ય અત્યંત સંવેદનશીલ જગ્યાઓએ છેલ્લા 21 વર્ષથી સિક્યુરિટી સેવાઓ આપતા હોવા છતાં સરકાર ઓરમાયું વર્તન રાખી બઢતી સહિતના એક પણ લાભ આપતી નથી. તેવો રોષ કર્મચારીઓએ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો