તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિવર્સિટીમાં 4 ઓક્ટોબરે રોજગાર મેળો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં મોકૂફ રખાયેલો રોજગાર મેળો હવે 4 ઓક્ટોબરે યોજાશે. કલકેટર વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં આ મેળો થશે. આ રોજગાર મેળામાં ધોરણ 8 પાસ, 10 પાસ, 12 પાસ ગ્રેજ્યૂએટ બીએ, બીકોમ, બીએસસી, બીસીએ, એમબીએ, એમસીએ. બીઈ, બીટે, બીફાર્મ, એમફાર્મ. આઈટીઆઈ થયેલા ઉમેદવારોને નોકરી ઓફર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...