તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોટરી ક્લબ ઓફ અસ્મિતાની લેડિઝ મેમ્બર્સનું ગેધરીંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ સિટીમાં આવેલા કેફેમાં રોટરી ક્લબ ઓફ અસ્મિતા અમદાવાદ ચેપ્ટરની લેડિઝ મેમ્બર્સ માટે મીટઅપ અને ગેધરીંગ કરાયું. જેનું આયોજન અસ્મિતાનાં ચેરપર્સન સંગીતા શાહે કર્યું હતું. ક્લબની લેડિઝ મેમ્બર્સેનું બિઝનેસ મીટમાં તેઓએ બિઝનેસ વિશે જાણકારી આપી હતી તેમજ અન્ય વુમન્સને બિઝનેસને આગળ લઈ જવા માટે મોટીવેટ પણ કર્યા હતાં. અસ્મિતાનાં ફાઉન્ડર સંગીતા જીગર શાહે જણાવ્યું કે,‘ગેધરીંગ કરવાથી એક બીજા સાથે કોમ્યુનિકેશન વધે છે અને બિઝનેસ માટે યુઝફૂલ થાય છે.’

અન્ય સમાચારો પણ છે...