તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણપત યુનિ.નો 14મો સ્થાપના દિન ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગણપત યુનિવર્સિટીનો સ્થાપના દિન 12 એપ્રિલના રોજ યોજવામાં આવશે. જેમાં ગીતાના વિખ્યાત જ્ઞાતા રમશેભાઈ ઓઝાનું વ્યાખ્યાન યોજાશે. ગણપતનો આ 14મો સ્થાપના દિવસ રહેશે. જેમાં ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ગણપત પટેલ તેમજ કોલેજના અલગ અલગ વિભાગના વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ દરમિયાન વિદ્યાર્થીઓ સ્ટેજ પરફોર્મન્સ કરશે. આ દરમિયાન ગેસ્ટ તરીકે હાજર રહેલા રમેશભાઈ ઓઝા વિદ્યાર્થીઓને જીવનને લગતી કેટલીક જરૂરી વાતો કહેશે.

અન્ય સમાચારો પણ છે...