તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાપુનગરમાં મફત નિદાન અને બીએમડી ટેસ્ટ કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | બાપુનગરમાં શ્રીરામ હોસ્પિટલ ખાતે રવિવારે સર્વરોગ મફત નિદાન કેમ્પ અને બોન મિનરલ ડેન્સિટી (બીએમડી) ટેસ્ટનું આયોજન કરાયું છે. સવારે 9થી 12 સુધી આ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા નિદાન બાદ મફત દવા વિતરણ કરવામાં આવશે. ડો. આદિત્ય ઉપાધ્યાયે જણાવ્યું છે કે, શરીરનાં હાડકાંમાં કેલ્શિયમનું પ્રમાણ જાણવા બીએમડી ટેસ્ટ કરી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...