તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News For The Violation Of The Package Rules Rs 10000 Thousand For Two Units 024603

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેકેજ નિયમોના ભંગ બદલ બે એકમને રૂ.95 હજાર દંડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તોલમાપ વિભાગની ટીમે સેટેલાઇટ અને નારોલના એકમોને પેકેજ પર નિયમ મુજબ ઉત્પાદકના નામ-સરનામા સહિતની વિગતો દર્શાવેલી નહીં હોવાથી કુલ 95 હજારનો દંડ ફટકાર્યો છે.

મદદનીશ નિયંત્રક પી.વી.પટેલે કહ્યું કે વિભાગને મળેલી ફરિયાદના આધારે સેટેલાઇના આઇકોનિક ફેશનમાં તપાસ હાથ ધરાઇ હતી. દુકાનમાં ચીજ-વસ્તુઓ પર પેકેજ કોમોડિટી નિયમોનું ઉલ્લંઘન થતું હતું. ઉપરાંત નારોલમાં બ્યુટી ઇમ્પેકમાં તપાસમાં ડીવાયએન બ્રાન્ડ પરફ્યુમના 100 મિ.લી.ના પેક ઉપર ઇમ્પોર્ટેડના નામ, સરનામા, મહિના, વર્ષ કસ્ટમર કેર નંબર સહિતની વિગતો દર્શાવેલી નહતી. સેટેલાઇટના એકમને 20 હજાર અને નારોલના એકમને 75 હજારનો દંડ ફટકાર્યો હતો. પેકેજ કોમોડિટી નિયમ 2011ના નિયમ 6(1)ના ભંગ બદલ કાર્યવાહી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો