તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયરબ્રિગેડના કર્મચારીઓ માસ સીએલ પર નહીં જાય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિનિયોરીટી પ્રમાણે પ્રમશોન અને નોકરીના કલાકો નિશ્ચિત કરવાના મુદ્દે ફાયર બ્રિગેડના જવાનો નોકર મંડળની માંગના સમર્થનમાં આવ્યાં હતા. દરમિયાન પોતાનો વધારાનો ચાર્જ છોડી દીધો હતો. ત્રણ દિવસમાં તેમની માંગણી ન સંતોષાયતો ફાયર કર્મચારીઓ ગુરુવારથી માસ સીએલ ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને પગલે નોકર મંડળના પ્રમુખ દેવકરણભાઇ અને ઉપપ્રમુખ મુકેશ નકુમે જણાવ્યું કે, અમારી માટે દેશ સેવા પહેલા છે. અમારી માંગણીનો મુદ્દો ફરી ક્યારેક રજૂ કરીશું અત્યારે ગંભીર સ્થિતિમાં અમે માસ સીએલ ઉપર ઉતરવાનો વિચાર ટાળી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો