તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરનાં તળાવો નર્મદાના જળથી ભરવા ખાતમુહૂર્ત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરના તળાવોનર્મદાના જળથી ભરવા 5.10 કરોડના ખર્ચે જાસપુર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટની અપસ્ટ્રીમ સાઇડે નર્મદાની નહેરની મુખ્ય કેનાલની બાજુમાં લિંકિંગ માટેની 1200 મીમી વ્યાસની પાઇપલાઇન નાંખવાની કામગીરી મેયર બિજલ પટેલના હસ્તે શરૂ કરાય છે. રાણીપમાં 9.17 કરોડના ખર્ચે 60 લાખ લિટરની ક્ષમતાના પંપહાઉસ સાથેના વોટર ડ્રિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નરોડા વિસ્તારમાં પણ ભરવાડ વાસ રેન બસેરાની બાજુમાં 3.83 કરોડના ખર્ચે નવું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો