તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Exhibition Of Au Students On The Establishment Day Of Ahmedabad 020014

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના સ્થાપના દિન પર AUના સ્ટુડન્ટ્સનું એક્ઝિબિશન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ યુનિવર્સિટી અને સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા આજે જામા મસ્જિદ ખાતે અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં અમદાવાદ યુનિવર્સિટીના સેન્ટર ફોર હેરીટેજ પ્લાનિંગ અને એમબીએના વિદ્યાર્થીઓએ શહેરમાં 100થી વધારે વર્ષથી ચાલી રહેલા બિઝનેસ પર સ્ટડી કર્યો હતો. 60 વિદ્યાર્થીઓએ મ‌ળીને એક સદી જુના 10 વારસાગત બિઝનેસ પર સર્વે કર્યો છે. જેનો સ્ટડી પ્રોજેક્ટરૂપે લખ્યા બાદ તેનું ડિસપ્લે અહીં 10.30થઈ યોજવામાં આવશે. આ સાથે હેરીટેજ નિષ્ણાતો દ્વારા ટૉક પણ યોજાશે. જેમાં 15 જેટલી સ્કૂલના વિદ્યાર્થીઓ અહીં હાજર રહેશે. જેઓ પુલવામાના શહિદો માટે મૌન પણ પાડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો