તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Economic Development Is Possible Through Green Development In Villages 020025

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામોમાં ગ્રીન ડેવલપમેન્ટ દ્વારા ઇકોનોમિક ડેવલપમેન્ટ શક્ય છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

IIM અમદાવાદ ખાતે સોશિએટલ ડેવલોપમેન્ટ IIMA ઇન્ફોસિસ ફાઉન્ડેશન ચેર હરિ કે નાગરાજનનું ‘હૂ નીડ્સ પંચાયત? એક્સપ્લોરિંગ લિંક્સ બિટવિન પંચાયતસ એન્ડ ઇકોનોમિક ડેવલોપમેન્ટ’ વિષય ઉપર લેક્ચર હતું. જેમાં તેમણે પંચાયતને આપવામાં આવેલી માળખાગત જવાબદારીઓમાં ગ્રીન ડેવલોપમેન્ટ માટેની એડિશનલ જવાબદારીઓ ઉમેરીએ કેવી રીતે ઇકોનોમિક ડેવલોપમેન્ટ લાવી શકાય તે સમજાવ્યું હતું. ગામડાઓમાં લોકોને ક્લાઈમેટ ચેન્જ અંગેની અવેરનેસ આપવી જોઈએ. આ બાબત તેઓએ રોડ્સ, વૉટર બૉડીઝ, હેલ્થ, એગ્રીકલ્ચર અને સેનીટેશનના ઉદાહરણો આપીને સમજાવી હતી. ઉદાહરણ સ્વરૂપે પંચાયતે રોડ્સ બનાવવા અને મેઈન્ટેઈન કરવા ઉપરાંત રોડ્સની આજુબાજુ ફળવાળા વૃક્ષ ઉગાડવા જોઈએ જેના લીધે રેવન્યુ જનરેટ થશે ઉપરાંત પ્રદુષણ ઘટશે. જમીનનું ધોવાણ અટકે એ માટે નદીકિનારે નાનાવૃક્ષ વાવવા જોઈએ જેથી પક્ષીઓ પણ તે વિસ્તારમાં આવે. આ એિડશનલ ફરજો થકી ગામડાઓ ઈન્ક્લુઝિવ બને છે અને કલાઈમેટ ચેન્જમાં ફેરફાર આવી શકે છે. આ પ્રકારની એક્ટિવિટીસથી નવી સ્ટ્રેટેજિસ ડેવલપ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો