તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડમ્પરચાલકે 1 લારી, 5 વાહનને અડફેટે લીધા, 7 ને ઇજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સારંગપુર દરવાજા પાસે ખાણીપીણી બજારમાં રવિવારે ડમ્પરચાલકે એક લારી અને પાંચ વાહનોને અડફેટે લીધાં હતાં જેના પગલે 7 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. કુંભાર ગલીમાં રહેતા ધર્મેશ પ્રજાપતિ તેના મિત્રો સાથે સારંગપુર દરવાજા પાસે નાસ્તો કરવા ઊભા હતા, ત્યારે અચાનક પૂરપાટ આ‌વતા ડમ્પરે લારીને ટક્કર મારી ધર્મેશ પ્રજાપતિ સહિત 7 લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો