તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Due To Summer Vacations Additional Trains Will Be Attached To 3 Trains In Ahmedabad 054558

ઉનાળુ વેકેશનને લીધે અમદાવાદની 3 ટ્રેનમાં વધારાના કોચ જોડાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે મંત્રાલય દ્વારા ઉનાળાની રજાઓ દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં અમદાવાદથી પસાર થતી ત્રણ ટ્રેનોમાં વધારાના થર્ડ એસી કોચ જોડવામાં આવશે. રેલવેએ કરેલી જાહેરાત મુજબ હિસાર-કોઇમ્બતૂર એક્સપ્રેસ, બાડમેર-યશવંતપુર એક્સપ્રેસ અને બીકાનેર-દાદર એક્સપ્રેસમાં આ વધારાનો થર્ડ એસી કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઉનાળું વેકેશન દરમિયાન ટ્રેનો અત્યારથી હાઉસ ફૂલ થઈ ગઈ છે અને મોટા પ્રમાણમાં વેઇટિંગ લિસ્ટ છે જેને પગલે મુસાફરોને અગવડતા ન પડે તે હેતુસર લાંબા રૂટની ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આ‌વશે.

અન્ય સમાચારો પણ છે...