તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IITEના ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડો. ગજ્જરની િનમણૂક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

આઈઆઈટીઈ ( ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન)ના ઈન્ચાર્જ કુલપતિ તરીકે ચાંદખેડાની વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજુલ ગજ્જરની નિમણૂક કરાઈ છે. કુલપતિ ડો. શશિરંજન યાદવનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ડો. ગજ્જરને ઈન્ચાર્જ કુલપતિ બનાવાયા છે. આઈઆઈટીઈના નવા કુલપતિની નિમણૂક માટે ત્રણ સભ્યોની સર્ચ કમિટી રચાઈ છે. જેમાંં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા, ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો. શૈલેષ ઝાલા, આઈએએસ તનેજાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો